રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ.
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મગ ને પાણી થી ધોઈ અને કુકરમા ૩/૪ સીટી કરી ને બાફી લેવા
- 2
વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 3
એક તપેલીમાં મા વઘાર માટે ઘી મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ અને સૂકૂ લાલ મરચું નાખી દેવુ
- 4
ત્યારબાદ તેમાં હળદર નાખી ને ટામેટાં છીણેલું આદું લીલાં મરચાં ના ટુકડા અને લીમડાના પાન નાખી ને મિક્સ કરી લેવું
- 5
થોડી વાર માટે ધીમા તાપે સાંતળી લેવું પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું અને ખાંડ ઉમેરી દેવી અને હલાવવું પછી તેમાં એક વાટકી પાણી ઉમેરી ને ઊકળવા દેવું
- 6
પાણી નાખી ટામેટાં ને સરસ રીતે ચડવા દેવા.અ ને ગ્રેવી થવા દેવી.
- 7
અને મગ નાખી ને મિક્સ કરી લેવું
- 8
જરૂર મુજબ પાણી ઉમેરવું અને ૮/૧૦ મીનીટ સુધી ઉકાળી લેવા. છેલ્લે એક ચમચી લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી દેવો.
- 9
સર્વિગ બાઉલમાં કાઢી કોથમીર નાખી ગાર્નિશ કરીને ગરમ ગરમ સર્વ કરવા તો તૈયાર છે રસાવાળા મગ.
Similar Recipes
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
રસાવાળા મગ મસાલા (Rasavala Moong Masala Recipe In Gujarati)
#EB#week_7#મગમસાલાલગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Colours of Food by Heena Nayak -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
કસાવા ની કઢી (Kasava Kadhi Recipe In Gujarati)
Kenya મોમ્બાસા માં કસાવા ( મોગો ) બહુ જ સરસ મળે તો અમે લોકો તેમાં થી ફરાળી વાનગીઓ બનાવી ને ખાઈએ. કોકોનટ મીલ્ક મા બનાવુંપણ આજે મેં તેમાંથી ફરાળી કઢી બનાવી.કસાવા ને બાફી ને પણ ખાઈ શકાય તળી ને પણ ખાઈ શકાય.મીઠું લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી ને પેસ્ટ બનાવી લેવી. કસાવા ઉપર લગાવી ને ખાઈએ તો પણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
ચટપટા શક્કરિયા (Chatpata Shakkariya Recipe In Gujarati)
શક્કરિયા આપણે ફરાળ માટે વાપરતા હોય છે.પણ મેં આજે ચટપટા શક્કરિયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
-
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
મસાલા પૂરી- રસાવાળા મગ
#સુપરશેફ૩વરસાદ પડે એટલે સવારનું પરંપરાગત ગુજરાતી બ્રેકફાસ્ટ/ ગરમ નાસ્તો. મસાલા પૂરી સાથે રસાવાળા મગ અને ચાય/ ઉકાળો નું સ્વાદિષ્ટ મીલ. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીબુધવારે સામાન્ય રીતે મગ બનાવું.. આજે બેસતો મહિનો એટલે મગ-ભાત-લાપસી-બટેટાનું શાક-રોટલી થાળમાં ધરી.તેથી જ લસણ નથી નાંખ્યું નહિતર લીલું લસણ કે લસણની પેસ્ટ નાંખવાથી મસ્ત મજાનો સ્વાદ આવે. Dr. Pushpa Dixit -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
રસાવાળા મગ
#india#કૂકર#પોસ્ટ 7બુધવારે લગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ