દાબેલી ખાખરા (Dabeli Khakhra Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
દાબેલી ખાખરા (Dabeli Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ આપણે જે રોટલી નો લોટ બાંધી તે જ રીતે ઠીલો બાંધવાનો છે અને તેમાં હળદર મરચું મીઠું તેલ અને દાબેલી મસાલો એડ કરી લોટ બાંધો
- 2
હવે તેના લુઆ કરી અને ખાખરો વણી લો અને તેને લોઢી ઉપર શેકો અને તેને બે સાઈડ લાકડાના હાથા વડે દબાવતા જાવ
- 3
બંને સાઇડ ખાખરા સેકાઈ જાય એટલે બંને સાઈડ ઘી લગાવીને તેની ઉપર દાબેલી મસાલો સપિંકલકરી લો. તો ચાલો આપણા દાબેલી ખાખરા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949860











ટિપ્પણીઓ