#JR
રેસા વગરનું આદુ લેવું તેને ધોઈ સાફ કરી ટુકડા કરી લેવા
ઉપર કપડું ઢાંકી તડકે સુકવવું
બરાબર સુકાઈ જાય એટલે મિક્સીમાં ક્રશ કરી પાઉડર કરવો
પાવડરની ચારણીથી ચાળી લેવું
એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ