બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં ઘઉં નો કરકરો લોટ લઈ તેની અંદર તેલ નું મોણ ઉમેરી મીઠુ અને જીરું ઉમેરી વ્યવસ્થિત મસળી લો.
- 2
ત્યાર બાદ જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધતા જવાનું લોટ ખૂબ જ કઠણ બાંધવાનો.
- 3
હવે તેમાંથી ભાખરી વણી લો. અને તાવડી પર સાવ જ ધીમા તપ પર શેકતા જાઓ મલમલ નું કપડાં થી દબાવી દબાવી ને શેકતા જાઓ.
- 4
તો તૈયાર છે બિસ્કિટ ભાખરી. આને તમે ચા સાથે સવાર ના નાસતા માં કે જમવામાં સર્વ કરી શકો છો. અને સાથે તળેલા મરચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958919




ટિપ્પણીઓ (2)