ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા મસાલા તૈયાર કરવા
- 2
થાળી માં ગાંઠિયા નો ભુક્કો,શીંગ નો ભુક્કો,તલ,કોપરા નું ખમણ,ગરમ મસાલો,ધાણા જીરું,મીઠું,ખાંડ,બે ચમચી તેલ,લીંબુ નો રસ નાખી હલાવી લ્યો.
- 3
બટાકા છોલી કાપા પાડી લ્યો.
- 4
આ બટાકા માં બનાવેલ મસાલો ભરી લ્યો.
- 5
કુકર મા પાચ થી સાત ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને લસણ ની ચટણી નાખી હલાવી લ્યો હવે તેમાં ભરેલા બટાકા નાખી હલાવી લ્યો હવે તેમાં વધેલો મસાલો નાખી હલાવી લ્યો પછી તેમાં એક કપ પાણી નાખી હલાવી ઢાંકણ ઢાંકી બે સીટી વગાડી લ્યો.
- 6
કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી ને જોશું તો શાક તૈયાર છે લીલા ધાણા નાખી.ભાખરી સાથે સરસ લાગે છે
Similar Recipes
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
-
ફરાળી ભરેલા મરચા (Farali Bharela Marcha Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958658
ટિપ્પણીઓ