#JR
પાલક ઝીણી સમારી લેવી
પછી તેમાં બાફેલા બટાકા સ્વાદ અનુસાર મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરો
બધુ બરાબર મિક્સ કરી તેમાં એક ચમચી પૌવા ક્રશ કરીને ઉમેરવા ઉપર તલ ભભરાવવા
મિશ્રણમાંથી નાની ટીકી બનાવવી થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરવી
કેચપ કે દહીં સાથે સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ