આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadGujarati
#આંબળા - બીટ ના ગટાગટ
#આંબળા - બીટ નો મુખવાસ
#Gooseberry
#Beetroot
#pachak goli
બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે....
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadGujarati
#આંબળા - બીટ ના ગટાગટ
#આંબળા - બીટ નો મુખવાસ
#Gooseberry
#Beetroot
#pachak goli
બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળા ને ધોઈ, લૂછી અને ખમણી થી છીણી લો.
- 2
બીટ ને ધોઈ,સાફ કરી,ઉપર - નીચે થી કાપી અને છોલી ને ખમણી થી છીણી લો.
- 3
મરી,અજમો,સંચળ પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું...મિક્ષચર જાર માં પીસી લો ને અલગ નાના બાઉલમાં કાઢી લો.
- 4
હવે,એક પહોળા વાસણમાં છીણેલ આંબળા અને છીણેલ બીટ ને લો,ને ચમચી ની મદદથી મિક્સ કરી લો.
- 5
પછી તેમાં થોડી થોડી દળેલી સાકર ઉમેરી ને સરસ મિક્ષ કરો,બનાવી ને બાઉલમાં કાઢેલ મસાલો(મરી,અજમો,સૂંઠ, મીઠું, સંચળ) ને પણ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 6
મિક્ષચર જાર માં આ બધું જ આંબળા - બીટ ના મિશ્રણ ને ઠાલવી ને પીસી લો.
- 7
અલગ અલગ થાળી માં આ મિશ્રણ ને ઠાલવી ને પાથરી દો ને સુતરાઉ કાપડ થાળી પર લગાવી ને સૂર્યપ્રકાશ માં રાખો, ૪ થી ૫ દિવસ સુધી સૂર્ય પ્રકાશ માં રાખો.
- 8
રોજ થાળી ચેક કરવી ને ચમચી થી ઉપર નીચે કરી તાપ માં મૂકવી.
- 9
૪ થી ૫ દિવસ પછી મિશ્રણ માં થી ગોળી વાળી જોવી,પાણી નો ભાગ હોય તો ગોળી નહીં વળે..પાછું કપડું ઢાંકી એકાદ દિવસ તાપ માં રાખવું.
- 10
હવે મિશ્રણ માં થી એકસરખા માપ ની નાની - નાની ગોળી વાળી ને બાઉલમાં અલગ થી રાખેલ દળેલી સાકર માં રગદોળી ને પ્લેટમાં માં રાખો.
- 11
મિશ્રણ માં થી બધી જ ગોળી બનાવી, સાકર માં રગદોળી ને સર્વિગ બાઉલમાં કાઢી લો...
- 12
તો તૈયાર છે ચટપટા સ્વાદ વાળા "આંબળા - બીટ ના ગટાગટ".
- 13
કાચ ની બરણી માં ભરી રાખો ને પછી....ગટાગટ ખાવ ને....ખવરાવો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
બીટ, ટામેટા ને આંબળાનો જ્યુસ(Beetroot,tomato and amla juice recipe in Gujarati)
#Amlaલીલી હળદર ને આદુ મિક્સ શિયાળામાં બીટ લીલી હળદર પાલકની ભાજી ટામેટા આંબળા નો જુસ પીવાથી લોહી શુદ્ધ બને છે ને લોહી નો વઘારો થાય છે દસ બાર દિવસ સુધી બીજુંવો Kapila Prajapati -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
આંબળા આદું અને લીલી હળદર ના જ્યૂસ ના frozen ક્યૂબ
#Cookpadindia#Cookpadgujarati#healthydrink#આબળા, આદું અને હળદર ના જ્યૂસ ના કયૂબ Krishna Dholakia -
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit -
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#મુખવાસ#હેલ્ધીઆંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. આંબળાંમાં વિટામિન સી, એની સાથે બીજાં પણ ઘણાં પોષકતત્વો હોય છે. આંબળાં બારેય માસ તો મળી રહેતાં નથી એટલે એમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે હેલ્થ ફાયદા મેળવી શકાય છે. આજે હુ લાવી છુ આંબળા ગટાગટાની રેસિપિ. Neelam Patel -
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે. Dr. Pushpa Dixit -
-
પીંક સેન્ડવીચ/બીટ રુટ સેન્ડવીચ
#ટિફિનહેલ્થ માટે સરસ એવા બીટ થી આ સેન્ડવીચ બનાવી છે. જો બાળકો બીટ ન ખાતા હોય તો આ રીતે આપી શકે. Bijal Thaker -
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
બીટ રાયતુ (Beetroot Raita Recipe In Gujarati)
#RC3#cookpadgujarati#cookpadindia#beetraita#beetroot Mamta Pandya -
આંબળા નો મુરબ્બો (Gooseberry Murabba Recipe In Gujarati)
#WK3#cookpadindia#CookpadgujaratiWeek 3આંબળા નો મુરબ્બો Ketki Dave -
આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું Krishna Dholakia -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી, મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. Smitaben R dave -
-
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
દૂધી ગાજર બીટ હલવા
બીટ બાળકો ને ભાવતું નથી. અને ત્રણેય સાથે મળી ને એક દમ સ્વાસ્થ્ય વર્ધક વાનગી બનશે. અહીં હલવો સંતારા નો રસ ઉમેરી ને બનાવ્યો છે.#GA4#Week21 Buddhadev Reena -
બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)
#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે. Jayshree Doshi -
બીટ કલકલ
કલકલ એ બેઝિકલી ગોવા ની એક નાસ્તા ની ડીશ છે જેમાં હવે નવા વેરિએશન્સ સાથે બનાવતા હોય છે. મેં અહીં એમાં બીટ નો પલ્પ ઉમેરી ને બનાવ્યા છે ક્રિસ્પી ક્રન્ચી બીટ કલકલ. એમાં બીટ નો સ્વાદ કે રંગ ભલે ના આવ્યા હોય પણ એના ગુણ તો જરૂર આવી જ જાય. Bansi Thaker -
-
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (26)