ચણા ના લોટ ની પૂરી (Chana Flour Poori Recipe In Gujarati)
Kusum Parmar @KUSUMPARMAR
ચણા ના લોટ ની પૂરી/ફાફડા
ચણા ના લોટ ની પૂરી (Chana Flour Poori Recipe In Gujarati)
ચણા ના લોટ ની પૂરી/ફાફડા
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમા લોટ મીઠું હળદર અજમો તેલ હિંગ નાખી બહુ નરમ નહી અને બહુ કઠણ એવો મીડી યમ લોટ બાંધી પંદર મિનિટ સુધી રહેવા દો
- 2
હવે લોટ ને મસળી એના એક સરખા લોયા બનાવી તેની બહુ જાડી નહી અને બહુ પાતળી પણ નહિ એવી મીડી યમ પૂરી વણી લો
- 3
એક વાસણમાં તેલ ગરમ કરી મીડી યમ તાપે તળી લોતૈયાર છે પૂરી
- 4
આ પૂરી માં મસાલા પાપડ નું ટોપિંગ કરીએ છીએ તેમ કરી શકાય બહુજ ટેસ્ટી લાગે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007280






ટિપ્પણીઓ (2)