કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC4
#Week4

#FFC4
#Week4

વધુ વાંચો

વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC4
#Week4

#FFC4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  • 1 બાઉલ વટાણા
  • 1 નંગ બટાકો
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 2 ચમચીઆદુ,લસણ,મરચા વાટેલા
  • 1તમાલપત્ર
  • 1લાલ સૂકુ મરચું
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીધાણજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીતેલ
  • સજાવટ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને ધોઈ ને પાણી નિતારી લો ડુંગળી ને કાપી લો અને આદુ, મરચા અને લસણ ને વાટી લો પછી ટામેટાં ની પ્યુરી બનાવી લો

    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા ને કાપી લો પછી કૂકર માં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરુ,લાલ સુકુ મરચું ઉમેરી તમાલપત્ર ઉમેરો પછી તેમાં ડુંગળી અને વાટેલા આદુ,મરચા,લસણ ઉમેરો

    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં હળદર ઉમેરી મિક્સ કરો પછી ટામેટા ની પ્યુરી ઉમેરી બરાબર સાતડો હવે તેમાં મીઠું, લાલ મરચું અને ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ધીમા ગેસ પર થવા દો

    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં વટાણા અને બટાકા ઉમેરી મિક્સ કરી પાણી રેડી કૂકર માં 2 વિશલ લગાવી કૂકર ઠંડું પડે પછી સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર થી લીલા ધાણા ઉમેરી સર્વ કરવું

    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મે વટાણા ના શાક ને કલાડા ની ઘી વાળી ભાખરી અને પાપડ સાથે સર્વ કર્યું છે

    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર February 26, 2022 10:18
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 10, 2022 10:18
Very nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વટાણા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  2. ફ્રુટ્સ મસ્તી (Fruits Masti Recipe In Gujarati)
  3. રોસ્ટેડ મેગી મસાલા વીલ (Roasted Maggi Masala Wheel Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Lili chutney recipe in Gujarati)
  5. રવા ની ઓપન ટોસ્ટી (Rava Open Toasty Recipe In Gujarati)
  1. વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
  2. મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
  3. ભાખરી નું ચૂરમુ (Bhakhri Churmu Recipe In Gujarati)
  4. લસણ વાળો રોટલો (Lasan Valo Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16016437
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close