બટાકા ની વેફર

Davda Bhavana @Bhavna826
#RB1
#WEEK1
આ વેફર મારા દીકરા જશ ને ખૂબ જ ભાવે છે તો હું આ વાનગી મારા જશ ને dedicate કરું છું.
ગુજરાતના લગભગ દરેક ઘરમાં કાચરી બનાવવામાં આવે છે દરેકની બનાવવાની રીત અલગ હોઈ શકે પણ કાચરી ઓલટાઈમ ફેવરિટ અને વ્રત-ઉપવાસ માટે જોઈએ જ તો આ બટેકા ની સિઝન ચાલુ છે નવા બટાકા આવી ગયા છે તો ચાલો આપણે પણ બટાકાની વેફર બનાવીએ

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026233

ટિપ્પણીઓ (10)