કાકડી ને કેરીનો મોઇતો (Cucumber Mango Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી કેરી ખાંડ મીઠું ચાટમસાલો પાણી ને ઉમેરીને ક્શ કરીને ગાળી ને તેમાં સોડા ઉમેરી ને બરફ ઉમેરીને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe Gujarati)
#SM#cookpadindia#cookpadgujratiઉનાળામાં ઠંડા-ઠંડા શરબત પીવાની મજા જ કંઈક ઔર છે.બજારમા સીઝન ની કેરી આવવા લાગી છે.આજે હું મેંગો મોઇતો ની રેસીપી લઈ ને આવી છું. જે એકદમ ટેસ્ટી છે.તો જરૂરથી ટ્રાય કરજો. Jigna Shukla -
-
-
-
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
કાકડી અને લીંબુ નું શરબત (Cucumber Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
-
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
-
-
રોઝ લેમન મોઇતો (Rose Lemon Mojito Recipe In Gujarati)
#NFR#cookpadindia#cookpadgujarati#no_fire_recipe Keshma Raichura -
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
વર્જિન મોઇતો (Vergin Mojito Recipe In Gujarati)
આજ કાલ આપણે કોલ્ડરિક પીને બોરિંગ થઇ ગયા છે તો હું આજે એક અલગ પીણું લઇ ને આવી છું જે તમે ખૂબ જ અલગ અને એક ઝડપથી બની જતું પીણું છે આને તમે ગરમી ની સીઝનમાં તમેં મહેમાન અને કિટીપાટીમાં પણ સવ કરી શકો છો તો ચાલો બનાવીએ વર્જિનમોજીતો. Tejal Vashi -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
કાકડી ને ફોદીના નું જૂયસ (Cucumber mint juice recipe in Gujarati)
#goldenapron3#week20 Marthak Jolly -
-
મેંગો મોહિતો (Mango mojito recipe in Gujarati)
#સમર#પોસ્ટ4મોહિતો એ ક્યુબા નું પરંપરાગત કોકટેલ છે જે પાંચ ઘટકો થી બને છે જેમાં વહાઈટ રમ, ખાંડ, લીંબુ, ફુદીનો અને સોડા નો સમાવેશ થાય છે. જેને લીધે આ એક તાજગીસભર પીણું બને છે. જ્યારે આપણે રમ કે વોડકા વિના મોહિતો બનાવીએ ત્યારે તે વર્જિન મોહિતો કહેવાય અને તેનો સમાવેશ મોકટેલ માં થાય. કોઈ પણ ફળ ઉમેરી ને ફ્રુટ મોહિતો બને.અત્યારે કેરી ની મૌસમ છે તો આપણે આજે મેંગો મોહિતો બનાવીશું. Deepa Rupani -
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16147329
ટિપ્પણીઓ (6)