#WDC
ફુદીનો થોડો ક્રશ કરવો.પાણી માં મિક્સ કરી તેમાં પડાળેલા તકમારીયા નાખવા.
તેમાં મીઠું,લીંબુ,સંચર,તીખા ની ભૂકી,ખાંડ નાખી મિક્સ કરવું.
હવે રેડી છે શરબત..કાચ ના ગ્લાસ માં સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)