રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ફરાળી લોટ લો, તેમાં ૨ વાટકી પાણી અને ૧ વાટકી છાશ ઉમેરો અને બીટર વડે ગાંઠા ન પડે તેમ મીક્સ કરો, ત્યારબાદ તેમાં સિંધાલૂણ મીઠું,મરી પાઉડર અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 2
પછી એક કડાઈમાં જરાક તેલ ઉમેરો અને ખાંડવી ખીરું ને એક સાઈડ થી હલાવતા રહો અને જ્યારે ધટ્ટ ખીચું જેવું થાય ત્યારે થાળીમાં પાથરી અને ચેક કરો,પછી જ્યારે ચમચો સ્થિર રહે ત્યાં સુધી ફરાળી ખાંડવી હલાવો અને પછી. થાળી કે ડીશ માં પાથરો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં,મીઠા લીમડાના પાન ઉમેરી અને ફરાળી પાટવડી પર વધાર કરો, મરચું પાઉડર, જીરું પાઉડર ભભરાવી અને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16029048










ટિપ્પણીઓ (2)