મોનાકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

મોનાકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
2 સર્વિંગ્સ
  1. 1 પેકેટ મોનાકો બિસ્કિટ પેકેટ
  2. 2બાફેલા બટાકા
  3. 1ડુંગળી બારીક સમારેલી
  4. 1ટામેટા બારીક સમારેલું
  5. 2 ચમચીમેઓનીસ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. સેંનવિચ મસાલો જરૂર મુજબ
  8. 1/2 ચમચીલીંબુ ન રસ
  9. મીઠું
  10. 1/2 ચમચીમરચાં ની પેસ્ટ
  11. ચીઝ જરૂર મુજબ
  12. ટોમેટો સોસ
  13. ગ્રીન ચટણી
  14. સેવ ગરનીશીંગ માટે
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    બટાકા ને છુંદ કરી તેમાં બધી સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરવું ચીઝ ખમણી ને નાખવું

  2. 2

    હવે એક બિસ્કિટ પર સોસ અને બીજા બિસ્કિટ પર ચટણી લગાડી તેના પર થોડું પૂરણ મૂકી બીજું બિસ્કિટ મૂકી સાઇડ ની કિનારી પર સોસ લગાડી સેવ લગાડી ગાર્નિશ કરવું

  3. 3

    તૈયાર છે બાળકો ની પ્રિય બિસ્કિટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes