માંડવી બટાકા ની ખીચડી (Mandvi Bataka Khichdi Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
માંડવી બટાકા ની ખીચડી (Mandvi Bataka Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ કરો.
- 2
તેલ થઈ જાય પછી તેમાં જીરું અને ટામેટાં ઉમેરો. તે સરખું તતડી જાય પછી તેમાં બટેટાં અને શીંગદાણા નો ભૂકો ઉમેરી દેવો.
- 3
તેને સરખું મિક્સ કરી તેમાં કાશ્મીરી મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું, અને લીંબુ નો રસ ઉમેરી બધું સરખું મિક્સ કરો.
- 4
હવે ગેસ બંધ કરી ખીચડીને સરવિગ બાઉલમાં કાઢી લેવી. તેની ઉપર કોથમીર ભભરાવી.
- 5
તો સર્વ કરવાં માટે તૈયાર છે આપણી માંડવી બટેટાની ખીચડી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038398



ટિપ્પણીઓ