કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#FFC5

#FFC5

વધુ વાંચો

ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#FFC5

#FFC5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
4 વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ પૌંઆ
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગટામેટું
  • 1 નંગબટેકુ
  • ૧ ચમચીલીલા આદું મરચાં ની પેસ્ટ
  • થોડાં શીંગદાણા
  • થોડાં મીઠો લીમડો
  • લીલા ધાણા
  • ૪ ચમચીતેલ
  • ૧રાઈ અને જીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 લીંબુ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણજીરૂ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પેહલા પૌંઆ ને સારી રીતે ધોઈ ને નિતારી લો.એમાં મીઠું,હળદર,ખાંડ અને લીંબુ નો રસ નાખી ને સારી રીતે હલાવી ને મૂકી રાખો.

    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ લઇ,ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને શીંગદાણા,મીઠો લીમડો નાંખો,રાઈ તતડી જાય એટલે તેમાં ઝીણું સમારેલું બટેકું નાખી ચડવા દો.

    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં સમારેલા ટામેટા અને કાંદા નાખી સારી રીતે હલાવો,હવે લીલા આદું મરચાં ની પેસ્ટ,મીઠું,ખાંડ,ધાણા જીરું પાઉડર નાખી હલાવો.

    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પૌંઆ નાખી સારી રીતે મિક્સ કરો.ઉપરથી લીલા ધાણા, ભૂજીયા સેવ અને દાડમ ના દાણા નાખી ગરમ ગરમ સર્વ કરો.

    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર March 07, 2022 05:29
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ ઇન્દોરી પોહા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
  3. મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
  4. કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
  5. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  1. ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
  2. મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી સ્મુઘી (Strawberry Smoothie Recipe In Gujarati)
  4. ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16042971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close