સ્ટ્રોબેરી સ્મુઘી (Strawberry Smoothie Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીસ્ટ્રોબેરી
  2. 1 વાટકીમોળું દહીં
  3. 1 ચમચીમધ
  4. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટ્રોબેરીને ધોઈને સાફ કરીને તેના ટુકડા કરી લો.પછી એક મિક્સર જાર માં કાપેલી સ્ટ્રોબેરી ખાંડ, દહીં,મધ અને ચપટી મીઠું નાખીને પીસી લો.

  2. 2

    હવે સ્ટ્રોબેરી સ્મૂધી બનીને તૈયાર છે તેને તમારા મનપસંદ ગ્લાસમાં નાખીને સર્વ કરો.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes