મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)

મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ ને ચાળી લેવા. લસણ,મરચા,જીરું,અજમો,સૂકા ધાણા,લીમડો ને અધકચરા ક્રશ કરી લેવા.
- 2
લોટ માં પૌવા પલાળી ને ઉમેરી દેવા.તૈયાર કરેલો લીલો મસાલો,સુકો મસાલો,મેથી અને કોથમીર ધોઈ ને,દુધી ખમણી ને,ડુંગળી બારીક સમારી ને ઉમેરી દેવું.1 ચમચી તલ ઉમેરી દેવા.
- 3
બધું મિક્સ કરી પાણી થી નરમ લોટ બાંધી લેવો.પાટલા પર ભીનું કોટન નું કપડું રાખી તેના પર તલ સ્પ્રેડ કરવા.લોટ માંથી મોટો લુવો લઇ ભીના કપડાં પર હાથે થી થેપિ લેવું.ડાયરેક્ટ તવી પર ફાવે તો વધુ સારું.
- 4
થેપવા માં વચ્ચે પાણી વાળો હાથ કરતું જવું.ભાખરી જેવું જાડું રાખવું.તવી ને તેલ થી ગ્રીસ કરી, ગેસ પર રાખી તેમાં કપડાં વડે તૈયાર કરેલી થાળીપીઠ ઉથલાવી દેવી.અને વચ્ચે ગોળ કાણા પાડવા.જેથી કાચું ન રહે.
- 5
ગેસ ની આંચ મધ્યમ રાખવી. કાણા માં ઘી ઉમેરી દેવું.જેથી નીચે મસ્ત શેકાય જાય. ઉપર ઢાકન ઢાંકી ને 2 મિનિટ રાખવું.આવી રીતે બંને બાજુ શેકી લેવું.
- 6
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલધિ થાલીપીઠ.જે નાસ્તામાં કે ડિનર માં લઈ શકાય. મે આ ડીશ ને ઘી, લીલા મરચાના ઠેચા,દહીં અને મેથીયાં મસાલા,ડુંગળી સાથે સર્વ કર્યું છે.
- 7
ગરમ થાલીપીઠ માં ઉપર ઘી લગાવી ને પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મલ્ટીગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 #Week6 #ફૂડફેસ્ટિવલ #મહારાષ્ટ્રીયનથાલીપીઠ#મલ્ટીગ્રેઈન_થાલીપીઠ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#food festival# cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
-
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
મીક્ષ વેજ થાલીપીઠ (Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati હેલ્થી વસ્તુથી જો તમારા દિવસની શરુઆત થાય તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આમ તો નાસ્તામાં ખાવા માટે ઘણી બધી એવી વસ્તુ છે, જે તમે સરળતાથી બનાવી શકો છો. પરંતુ આજે હું તમને ‘મલ્ટીગ્રેન થાલીપીઠ’ ની રેસિપી જણાવવા જઈ રહી છું. આ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ હેલ્થી પણ છે.મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી આ થાલીપીઠ મોટાભાગે મહારાષ્ટ્રીયન ઘરોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની રોટલી છે જે મલ્ટીગ્રેન લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત છે કે તેને બનાવવા માટે વધુ વસ્તુની જરૂર નથી પડતી. ઓછી મહેનતથી આ રેસિપી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. પેટ ભરવાની સાથે સાથે તે પ્રોટીન અને પોષણથી પણ ભરપુર છે. Daxa Parmar -
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
મલ્ટી ગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#THALIPEETH#MAHRASTRIYAN#HEALTHY#BREAKFAST#DINNER#MULTIGRAIAN#COOKPADINDIA#COOKPADGUJRATI થાલીપીઠ એ મૂળ મહારાષ્ટ્રના પરંપરાગત વાનગી છે જે હાથે થી થેપી ને તૈયાર કરવામાં આવે છે. તેમાં મનપસંદ રીતે જુદા જુદા લોટનો અથવા તો એક જ લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે અને જુદા જુદા variation તેને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
મલ્ટી ગ્રેન રોટલો વિંટર સ્પેશિયલ (Multi Grain Rotlo Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM3 Sneha Patel -
-
-
મલ્ટીગ્રેન થાલી પીઠ
#FFC6#week6#food festival#cookpadindia#cookpadgujaratiથાલી પીઠ એ મહારાષ્ટ્રઈયન ડીશ છે તેમાં મલ્ટીગ્રેન લોટ હોય છે.મેં તેમાં મેથી ની ભાજી અને લીલા ધાણા નો ઉપયોગ કરી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે. Alpa Pandya -
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (33)