કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#WDC

#WDC

વધુ વાંચો

ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#WDC

#WDC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  • ૧ કપમેંદો
  • ૭૫ ગ્રામ બટર
  • ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • ૧ કપદૂધ
  • ૧/૪ કપકોકો પાઉડર
  • ૧ ટે સ્પૂનવિનેગર
  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૩/૪ કપ દળેલી ખાંડ
  • ૧ ટી. સ્પૂન વેનિલા એસેન્સ
  • ૧/૪ કપ સમારેલા વોલનટ
  • ૨ ટે સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલ માં દૂધ લઇ એમાં વિનેગર નાખી ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો.બધી સૂકી સામગ્રી ને એક મોટા વાસણ માં ચાળી લો.

  2. 2

    હવે ચોકલેટ અને બૂટરને ડબલ બોઈલર ની રીત થી પિગાળી લો. બ્રાઉની બનવા માટેના ટીન ને બટર થી ગ્રીસ કરી એમાં બટર પેપર મૂકો અને ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકો.

  3. 3

    એક મોટા વાસણમાં દૂધ વાળુ મિશ્રણ લઇ એમાં ખાંડ અને વેનિલા એસેન્સ નાખી સારી રીતે મિક્સ કરો.હવે એમાં પીગળેલી ચોકલેટ અને સુકી સામગ્રી ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    આ મિશ્રણ ને ગ્રીસ કરેલા ટીન માં ઉમેરી ઉપર વોલનટ ભભરાવી ઓવન માં 180 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક કરવા મૂકો.

  5. 5

    15 મિનિટ ઠંડી પડે એટલે કાપા પાડી લો અને સર્વ કરો.

    ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર March 08, 2022 07:24
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for અખરોટ

Keywords

ચોકલેટ Walnut Brownie

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
  4. દૂધ નો હલવો (Milk Halwa Recipe in gujarati)
  5. સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  3. રાજગરા ની કઢી (Rajgira Kadhi Recipe In Gujarati)
  4. ભાજી પરાઠા (Bhaji Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046150
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close