મેથીના મુઠીયા નુ શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈ સાફ કરી બારીક કાપી લેવી
- 2
ત્યારબાદ તેમાં બેસન એક ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું તેમજ બધા મસાલા ઉમેરવા
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી પાણી નો વઘાર કરો
- 4
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું ઉમેર્યું
- 5
પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ માંથી મુઠીયા તૈયાર કરી અંદર ઉમેરવા
- 6
મધ્યમ તાપે ચડવા દેવું મુઠીયા ચડી જાય અને ઘટ્ટ થાય એટલે શાક તૈયાર
- 7
ગરમ ગરમ સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050465






ટિપ્પણીઓ