થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

sneha desai @cook_040971
#FFC6
#WEEK6
#cookpadindia
શીર્ષક - થાલીપીઠ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ધોઈ ને ચારણીમાં કાઢી લો. કાદો ને છોલી ચોપર મા ચોપ કરી દો. હવે એક કથરોટ મા બધા લોટ લઈ લો. બધા મસાલા કરો અને મેથી ની ભાજી અને કાદો પણ સાથે જ નાખી દો.
- 2
તેલનું મોણ પણ જરૂર મુજબ નાખો. પાણી જરૂર મુજબ એટલે થોડું થોડું નાખતા જાવ. લોટ બાધો તે 1/2 કલાક માટે રહેવા દો. પછી લુઆ કરી આખરીયો પર આજુબાજુ કોથળી મુકી વચ્ચે લુઓ મુકીપછી વેલણથી વણો અથવા હાથ વડે થાપી દો.
- 3
હવે ગેસ ચાલુ કરી તાવી મુકો ગરમ થાય એટલે આ થાપેલી થાલીપીઠ ઘી મા શેકી લો. શેકતી વખતે ગેસ ધીમો રાખવો.
- 4
ગુલાબી રંગના થાય એટલે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
-
મીક્ષ વેજ થાલીપીઠ (Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
-
મલ્ટીગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 #Week6 #ફૂડફેસ્ટિવલ #મહારાષ્ટ્રીયનથાલીપીઠ#મલ્ટીગ્રેઈન_થાલીપીઠ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
ઓટ્સ મેથી બીસ્કીટ ભાખરી (Oats Methi Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#COOKPADGUJARATI#COOKPADINDIA sneha desai -
મીન્ટ & આચારી થાલીપીઠ (Mint Pickle Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek -6મીન્ટ થાલીપીઠ Ketki Dave -
વધેલી ખીચડીના થાલીપીઠ (Leftover Khichdi Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek 6વધેલી ખીચડી ના થાલીપીઠ થાલીપીઠ: એ મહારાષ્ટ્ર ની પારંપારિક વાનગી છે.... મલ્ટીગ્રેન લોટ & શાકભાજી મીક્ષ કરી બનાવવામા આવે છે .... આજે હું વધેલી ખીચડીમા થી બનાવવા જઈ, હીંગ છું Ketki Dave -
-
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati હેલ્થી વસ્તુથી જો તમારા દિવસની શરુઆત થાય તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આમ તો નાસ્તામાં ખાવા માટે ઘણી બધી એવી વસ્તુ છે, જે તમે સરળતાથી બનાવી શકો છો. પરંતુ આજે હું તમને ‘મલ્ટીગ્રેન થાલીપીઠ’ ની રેસિપી જણાવવા જઈ રહી છું. આ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ હેલ્થી પણ છે.મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી આ થાલીપીઠ મોટાભાગે મહારાષ્ટ્રીયન ઘરોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની રોટલી છે જે મલ્ટીગ્રેન લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત છે કે તેને બનાવવા માટે વધુ વસ્તુની જરૂર નથી પડતી. ઓછી મહેનતથી આ રેસિપી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. પેટ ભરવાની સાથે સાથે તે પ્રોટીન અને પોષણથી પણ ભરપુર છે. Daxa Parmar -
-
બાજરી મેથી થાલીપીઠ (Bajri Methi Thali Peeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#Cookpadgujarati બાજરી મેથી થાલીપીઠ Ketki Dave -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ થાલીપીઠ ભાજની નાં લોટ ની થાલીપીઠ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓછા તેલ થી બનતો નાસ્તો છે. Dipika Bhalla -
-
-
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
લેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ (Leftover Fada Khichdi Thalipeeth Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ Ketki Dave -
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah -
મલ્ટી ગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#THALIPEETH#MAHRASTRIYAN#HEALTHY#BREAKFAST#DINNER#MULTIGRAIAN#COOKPADINDIA#COOKPADGUJRATI થાલીપીઠ એ મૂળ મહારાષ્ટ્રના પરંપરાગત વાનગી છે જે હાથે થી થેપી ને તૈયાર કરવામાં આવે છે. તેમાં મનપસંદ રીતે જુદા જુદા લોટનો અથવા તો એક જ લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે અને જુદા જુદા variation તેને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6 થાળીપીઠ એ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ મેં મારી ઈનોવેટીવ થાળીપીઠ બનાવેલ છે.જે આપને પસંદ આવશે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16048295
ટિપ્પણીઓ (5)