રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા ને ખુબ હલાવી તેમાં મીઠું, હિંગ, સાજી, આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું. હવે થાળી માં તેલ લગાવી ખીરું પાથરી લઈ ઈદડા સ્ટીમ કરી લેવા.
- 2
લગભગ 7 થી 8 મિનિટ પછી ઢાંકણ ખોલી ચાકુ વડે ઇદડા ચેક કરી લેવા. હવે એક લોયા માં તેલ લઇ વઘાર ની સામગ્રી થી વઘાર કરી ઈદડા પર વઘાર રેડી લેવો. ઉપર થી કોથમીર અને લાલ મરચાના પાઉડર વડે ગાર્નિશ કરી કાપા પાડી લેવા. ગરમાગરમ ઈદડા ને સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
-
-
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ગુજરાત ના લોકો નાસ્તાના શોખીન.અમે સફેદ અને પીળા ઢોકળાં અવારનવાર બનાવીએ. ક્યારેક સવારે નાસ્તામાં તો ક્યારેક રાત્રે ડીનરમા. સફેદ ઢોકળાં ને ઈદડા કહે છે.૩ વાટકી ચોખા અને ૧ વાટકી અડદ ના માપ મુજબ છે. Ankita Tank Parmar -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050482
ટિપ્પણીઓ