કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ કોપરા નું છીન
  2. ૧ ટી સ્પૂનઅડદ ની દાળ
  3. ૧લીલુ મરચું
  4. ૫મીઠા લીમડા ના પાન
  5. ૧ ટી સ્પૂનરાઈ
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. તેલ૨ ટેબલ સ્પૂન દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં અડદ ની દાળ ગુલાબી રંગની સેકો તેમાં મરચું અને લીમડો નાખી ગેસ બંધ કરી દો પછી તેમાં કોપરા નું છીન નાખી હલાવો

    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને મીક્ષી માં દળો તેને એક વાસણમાં કાઢી દહીં નાખી હલાવો થોડું પાણી નાખવા જેવું લાગે તો નાખો મીઠું નાખી હલાવો

    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફરી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ અને તલ નો વગાર મૂકો તેમાં હિંગ નાખી ચટણી માં રેડો તેને હલાવી દો તૈયાર છે ચટણી

    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ચટણી માં લાલ મરચું પાઉડર નાખવા થી રેડ ચટણી તૈયાર થશે જે આ ચટણી પણ ખુબજ સરસ લાગે છે

    ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

heena
heena @cook_26584469
પર March 10, 2022 13:34
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (12)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
March 11, 2022 10:58
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
  2. મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
  3. કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
  4. છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
  5. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  1. મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
  3. ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close