પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)

પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા. નાગરવેલ ના પાન ને ધોઈ ને તેની દાંડી કાઢી સમારી લેવા.
- 2
મિક્સર જારમાં માં સમારેલા પાન, વરિયાળી અને ઇલાયચી દાણા,કોપરાનું ખમણ સાકર લઇ પીસી લેવું. ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવું જેથી લીલો કલર જળવાઈ રહેશે.પછી ગુલકંદ ઉમેરી ફરી ક્રશ કરી લેવું.
- 3
આ તૈયાર થયેલ ગ્રીન પેસ્ટ ને બાઉલ માં કાઢી લેવી.હવે એમાંથી 1/2પેસ્ટ લઇ એમાં ફ્રેશ ક્રીમ અને દૂધ ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું.બાકી ની પેસ્ટ ને ફ્રીઝ માં 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
- 4
તૈયાર છે પાન શોટ્સ 🍸તેને શોર્ટ ગ્લાસ માં ભરી તેની ઉપર પિસ્તા ની કતરણ, ટૂટી ફૂટી,કેસર ના તાંતણા થી ગાર્નિશ કરવું.સાઈડ માં પાન પણ બનાવી ને રાખ્યું છે.ઉપર ચેરી થી સજાવો. આ ગ્લાસ ને ફ્રીઝ માં ઠંડા કરી ને સર્વ કરવા.
- 5
જમ્યા પછી મુખવાસ તરીકે,ડેઝર્ટ તરીકે અથવા ગમે ત્યારે લઇ શકાય એવું...માઉથ ફ્રેશનર ❣️
- 6
આ વધેલી પાન ની પેસ્ટ માં થી લસ્સી કે આઇસક્રીમ પણ બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
#RB1#Week1#cookpadindia#cookpad_gu#નોફાયરદૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું . Keshma Raichura -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
-
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
-
-
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
-
-
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
પાન શોટ્સ (Paan shots Recipe In Gujarati)
#HR#cookpadgujarati#cookpad_gu#paanshots#refreshingdrink Mamta Pandya -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
-
પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
#PSઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે. Sapana Kanani -
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
-
બીટલ ક્વિડ્સ શોટ્સ
#ગુજ્જુશેફ#પ્રેજેન્ટેશનઆ બીટલ શોટ્સ કિટ્ટી પાર્ટી, ગેટ ટુગેથેર , ફેમિલી ડિનર , માં તમે ગુડબાય ડ્રિન્ક અને માઉથ ફ્રેશનર તરીકે વાપરી સકો છો. Priyanka Ketan Doshi -
-
-
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
-
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
મુખવાસ પાન મોદક (Mukhwas Paan Modak Recipe In Gujarati)
#DTR#cookpadindi#Coolpad Gujarati Bindi Vora Majmudar -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
રજવાડી લસ્સી (Rajwadi Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vibes#kesar_dryfruits#dahi Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (34)