કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad

#cookpadindia
#cookpadguj
#cookpad

વધુ વાંચો

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad

#cookpadindia
#cookpadguj
#cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૧મિડીયમ સાઈઝ નો બટાકો
  3. ૧-૧/૨ ટેબલ સ્પૂન તેલ
  4. ૧/૨ ટીસ્પૂનરાઈ
  5. ૧/૨ ટીસ્પૂનમેથી દાણા
  6. ચપટીહિંગ
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનધાણાજીરુ
  9. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  10. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  11. મીઠું આવશ્યકતા અનુસાર
  12. ૨-૩ ડ્રોપ્સ લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ કાઢી તેના ઝીણા ટુકડા કરી અને વરાળે બાફવા મૂકી દેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેમાં રાઈ મેથી અને હિંગનો વઘાર આપી તેમાં ભીંડા વઘારવા.ધીમા તાપે રાખવા. હવે તેમાં મીઠું એડ કરો. પેનનું લીડ ઢાંકી દહીં અને થોડી થોડી વારે ભીંડાને હલાવવા અને ચેક કરવા. 10 મિનિટમાં ભીંડા કુક થઈ જશે. તેમાં થોડી ચિકાસ હશે માટે હવે લીંબુનો રસ એડ કરી મિક્સ કરો. હવે તેમાં બાફેલા બટાકા તથા તમામ સુકા મસાલા નાખી મિક્સ કરો. હવે ધીમે ધીમે શાકમાંથી તેલ છૂટું પડવા લાગશે. આ સ્ટેજ ઉપર ગેસ ઓફ કરી દેવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર March 17, 2022 10:50
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Pinal Patel
Pinal Patel @pinal_patel
April 01, 2022 09:29
મેં પણ તમારી રેસીપી જોઇને થોડા ફેરફાર સાથે રસ રોટલી સાથે ભીંડા બટાકા નુ શાક બનાવ્યું ખૂબ જ સરસ બન્યું છે આપનો ખુબ ખુબ આભાર બેન 🙏🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for ભીંડા

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જીરા મસાલા પૂરી (Jeera Masala Poori Recipe In Gujarati)
  2. ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
  3. કેસર પિસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. હોમ મેડ શ્રીખંડ (Home Made Shrikhand Recipe In Gujarati)
  1. ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
  2. જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
  3. અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
  4. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16064137
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close