સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)

Ami Sheth Patel @AmiShethPatel
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા 2 સ્લાઈસ પર શેસવાન ચટણી લગાવી, એક સ્લાઈસ પર કોથમીર ચટણી લગાવી
- 2
એક શેસવાન ચટણી લગાવેલી સ્લાઈસ પર પનીર સ્લાઈસ મુકો પછી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી કોથમીર ચટણી લગાવેલી સ્લાઈસ મુકો ઉપર થી કાકડી, ટામેટા, ઓનિયન સ્લાઈસ મૂકી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ઉપર બીજી સેઝવાન લગાવેલી સ્લાઈસ મૂકી
ગેસ ગ્રીલ કા ગ્રીલ મશીન મા ગ્રીલ કરી ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16088667

ટિપ્પણીઓ (2)