ટમ ટમ સ્વીટ અને સ્પાઇસી (Tam Tam Sweet Spicy Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ટમ ટમ સ્વીટ અને સ્પાઇસી (Tam Tam Sweet Spicy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ચારણી રાખી બન્ને લોટ ચાળી લો હવે તેમા હળદર હીંગ મરચુ મીઠું ખાંડ લીંબુના ફૂલ નુ પાણી નાખી બરાબર મિક્સ કરો
- 2
હવે તેમા તેલ એડ કરી 1/2 કપ પાણી થી લોટ બાંધવો તેને 15 મિનિટ ઢાકી ને રેસ્ટ આપો
- 3
હવે એક વાટકી મા સોડા લઇ તેમા 1 ચમચી પાણી નાખી બરાબર મિક્સ થાય એટલે બાંધેલા લોટ મા નાખી બરાબર મીક્ષ કરો
- 4
હવે ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે જારામા થોડો લોટ લઇ પાણી વાળો હાથ કરી ગરમ તેલ મા ટમટમ પાડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તમે સંચા મા પણ કરી શકો.
- 5
તો તૈયાર છે સ્વીટ & સ્પાઇસી ટમ ટમ આ ટમટમ ને જલજીરા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
મિક્સ લોટ ના સ્વીટ પુડલા (Mix Flour Sweet Pudla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#FFC8 Sneha Patel -
સ્વીટ રોટી ઈન્સ્ટન્ટ રેસિપી (Sweet Roti Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
સ્પાઇસી ટમટમ ખમણ (Spicy Tamtam Khaman Recipe In Gujarati)
#FFC3#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
ફણસી ઢોકળી નુ શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
સ્પાઇસી મેથી ગોટા (Spicy Methi Gota Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
સ્પાઇસી એન્ડ સ્વીટ કોર્ન વડા (Spicy and Sweet Corn Vada Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
-
-
લેફટ ઓવર ખીચડી વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
આલુ વડા શરદ પુનમ સ્પેશિયલ રેસિપી (Aloo Vada Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
ઘઉં ના લોટ ની સેવપુરી (Wheat Flour Sevpuri Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
સ્પાઇસી રગડા પેટીસ (Spicy Ragda Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 Sneha Patel -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16087256
ટિપ્પણીઓ (2)