સૌપ્રથમ કોબી મરચું સમારી લેવું એક લોયામાં એક ચમચી તેલ મૂકી તેમા રાઈ મેથી એડ કરી દેવી કોબી મરચા વઘારી દેવા તેમાં એક નાની ચમચી હળદરની એડ કરવી કોબી મરચાનો સંભારો તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ