મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધાં જ લોટ મિક્સ કરી લો, તેમાં તેલ નું મોણ નાખી બરાબર મસળી લો, ભાજી સમારીને ધોઈ લો,
- 2
આદુ મરચા વાટી લોટ માં મિક્સ કરી લો,હવે લોટ માં ભાજી, મીઠું, ખાંડ, હળદર, લાલ મરચું પાઉડર, અજમો, હીંગ, તલ, બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો પરોઠા જેવો લોટ બાંધવો પછી ૧૦ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ બરાબર મસળી સુંવાળો બનાવી લો મોટા ગુલ્લા પાડી રોટલો વણી લો, શક્કર પારા શેપ માં કાપા પાડી લો,
- 3
ગેસ પર તેલ ગરમ કરો, મીડીયમ ફલેમ પર મેથી ના શક્કરપારા તળી લો
- 4
આ શક્કરપારા નાસ્તામાં પરફેક્ટ છે, સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
-
-
-
મેથી ની ભાજી અને ઘઉં બાજરી ના ઢેબરા (Methi Bhaji Wheat Bajri Dhebra Recipe In Gujarati)
#BRઢેબરા કહો કે થેપલા, ગુજરાતીઓ ની ઓળખ છે. ગમે તે ટાઇમે ખાઈ શકાય એવી વાનગી.સવારે નાશ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે.5-6 દિવસ આ ઢેબરા સારા રહે છે એટલે બહારગામ પણ લઈ જઈ શકાય છે.Cooksnapthemeof the Week@Amita_soni Bina Samir Telivala -
-
-
-
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
-
-
મેથી ના મુઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week19# મેથી ના તળેલા મુઠિયાં અમારા જમાનામાં આ ફરસાણ ટોપ મોસ્ટ પોપ્યુલર હતું.બહારગામ જવાનું થાય ત્યારે આ ફરસાણ બનતું હતું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
-
-
-
-
બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16097121
ટિપ્પણીઓ (6)