રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની છાલ ઉતારી તેના કટકા કરવા
- 2
એને પાણીમાં થોડા બાફી લેવા
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી મેથી લવિંગ રાઈ જીરૂનો વઘાર કરવો
- 4
તમારા સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરો
- 5
ગોળ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું
- 6
ઠંડુ થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવું
- 7
ખાટો-મીઠો મેથંબો તૈયાર થેપલા અને ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16106166











ટિપ્પણીઓ