દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮-૧૦ નંગ તજ
  2. ૧૫ નંગ બાદીયા
  3. ૧૨-૧૫ નંગ બડી ઇલાયચી
  4. ૮-૧૦ નંગ જાવંત્રી
  5. ૩ નંગપથ્થર ફુલ
  6. ૧ નંગજાયફળ
  7. ૩-૪ નંગ ઇલાયચી
  8. ૨૫-૩૦ નંગ તમાલપત્ર
  9. ૩ ચમચીમરી
  10. 2 ચમચીલવિંગ
  11. ૩ ચમચીધાણા
  12. ૩ ચમચીજીરૂ
  13. 2 ચમચીવરિયાળી
  14. 1 ચમચીશાહજીરું
  15. 1/2 ચમચી ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    થોડીવાર તાપમાં બહાર મુકી જ્યુસ મશીન માં દળી લો.

  3. 3
  4. 4

    આ મસાલો દરી ફ્રીઝ માં મૂકી છ મહિના સુધી દાળ શાક બધામાં વાપરી શકાય છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes