સાબુદાણા ની ચકરી

સાબુદાણા ની ચકરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા એક તપેલી માં લઇ લો પછી તેને 2-3 વખત ધોઈ તેમાં થોડું પાણી (સાબુદાણા ડૂબે તેટલું જ નાખો. વધારે નહિ.)3-4 કલાક પછી સાબુદાણા બધા જ ફૂલી ગયા હશે. ત્યાર બાદ હવે કાચા સાબુદાણા જેમાં લીધા હતા તેના થી દોઢ ગણું (1 +1/2 પાણી) એક તપેલી માં લઇ લો. 5-7 મિનિટ ઉકળે પછી પલાળેલા સાબુદાણા નાંખી બરાબર હલાવી 3-4 મિનિટ પછી ગેસ બંધ કરી દો..2-3 કલાક પછી એક વાર હલાવી 7-8 કલાક રહેવા દો.
- 2
ત્યાર બાદ સવારે તે સાબુદાણા માં બાફી ને છીણેલા બટાકા, સિંધવ મીઠું,આદુ અને મરચાં ચોપ કરેલા નાંખી, શેકેલું જીરૂ પાવડર અને લીંબુ નો રસ નાંખી હલાવી દો. હવે ચકરી નો માવો રેડી છે.
- 3
હવે અગાસી માં જઈ સેવ પાડવા ના સંચા માં ચકરી ની જાળી મૂકી તેલ લગાવી ચકરી નો માવો ભરી બંધ કરી પ્લાસ્ટિક પર સહેજ તેલ લગાવી ચકરી પાડી દો.બધી ચકરી પાડી દો.7-8 કલાક તાપ માં રહેવા દો. પછી સાંજે લઇ લો. અને બીજે દિવસે ફરી તાપ માં મૂકી બરાબર સુકાઈ જાય એટલે લઇ ચકરી ને એર ટાઈટ ડબ્બા માં ભરી દો. પછી આખું વર્ષ તમે ઉપયોગ કરી શકો છો.
- 4
હવે થોડી સાબુદાણા ની ચકરી લઇ તાવડી માં તેલ તેલ મૂકી તળી દો. ડીશ માં સર્વ કરી દો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
-
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
સાબુદાણા બટાકા ની ચકરી
#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું. Minal Rahul Bhakta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
સાબુદાણાની ચકરી
#સૂકવણી. અત્યારે સખત તાપ/તડકો પડવાની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચકરી પાડવાની તૈયારી કરી લો. Urmi Desai -
ફરાળી કેળા ના કોફ્તા 😄😄
#weekendબહુ જ ફટાફટ બની જાય છે અને કોઈ મહેમાન આવે તો પણ તમે નાસ્તા માં સર્વ કરી શકો છો અને ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali#sivratri special#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
સાબુદાણા ના વડા
#EB#Week15આ વડા ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
ચટપટી કેરી નો મુખવાસ
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે Daxita Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
સાબુદાણા વડા ચાટ(SABUDANA vada chaat recipe in Gujarati)
#GA4#Week6#ચાટએકદમ ક્વિક અને સ્વાદિષ્ટ ચાટ જે ફરાળ માં પણ લઈ શકાય અને રેગ્યુલર પણ ખાઈ શકાય. Santosh Vyas -
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
જામુન પલ્પ
#TCઆ જામુન પલ્પ તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને તેમાં થી જાંબુ નું શરબત, જાંબુ નો શેક, જાંબુ નો આઇસ ક્રીમ પણ બનાવી શકાય છે. Arpita Shah -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ
MAST