કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#ST
ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋

#ST
ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1બાઉલ અડદની દાળ
  • 2 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  • 1/2મીઠું
  • 2 નંગલીલા મરચાં
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ ને 6 થી 7 કલાક પલાળો. પછી મિક્ષર માં વાટી લો. તેમાં લીલા મરચાં ની કટકી અને ચોખા નો લોટ ઉમેરી ખૂબ ફીણી લો.

    મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે ગરણી ઉપર બેટર મૂકી પાણી થી થેપી વચ્ચે હોલ કરી તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મેંદુ વડા ને સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો અને જમો.

    મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંદુવડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર March 29, 2022 16:20
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 01, 2023 01:46
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંદુવડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
  2. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  3. દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ચકરી
  5. તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
  1. રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati)
  2. રતાળુ ની ખીર (Ratalu Kheer Recipe In Gujarati)
  3. દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)
  4. સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16107281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close