સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)

#ST
ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે.
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST
ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ બાફી લો સાથે બટેટું પણ બાફી લો. ટામેટું, ડુંગળી અને મરચું સુધારી લો. હવે તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે લીલું મરચું, ડુંગળી, ટામેટું અને બટેટું સાંતળો પછી સૂકાં મસાલા નાંખી સાતલો અને બાફેલી દાળ નાંખી ઉકળવા દો, પછી આંબલી નો પલ્પ, ગોળ, મીઠું નાંખો, પાંચ મિનિટ પછી સંભાર પાઉડર મિકશ કરો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સંભાર ને મીઠા લીમડા ના પાન થી ડેકોરેટ કરો.
- 2
કોપરા ની ચટણી માટે ચણા ની દાળ 3 કલાક પલાળો, લસણ સુધારી લો, મરચું, કોપરાનું ખમણ અને મીઠું નાંખી મિકશર માં ક્રશ કરી લો, પછી વઘારિયા માં તેલ મૂકો ગરમ થાય એટલે અડદની દાળ, રાઈ લીમડા ના પાન નાંખી વઘાર ને ચટણી ઉપર રેડો અને હલાવો.
Similar Recipes
-
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#STદક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
સંભાર (Sambhar Recipe In Gujarati)
સંબર રેસીપી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય રીત છે જેનો ઉપયોગ તમે મેંદુ વડા, ઇડલી, ઢોંસા, ચોખા અને બીજી ઘણી વસ્તુઓથી કરી શકો છો.#KS5#ks5 Sneha Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઇડલી સંભાર કે ઢોંસા સાથે આ ચટણી અચૂક બનતી હોય છે. મારી ચટણી અલગ હોઈ છે. હું તેને બો તીખી બનાવતી નથી, સ્વાદ ને બલેન્સ કરવા માટે. હું આ ચટણી વઘારતી નથી. Nilam patel -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix Instant Sambhar Recipe In Gujarati)
#ST Noopur Alok Vaishnav -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋 Bhavnaben Adhiya -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
સાઉથની સૌથી વઘારે ખવાતી ડીશ એટલે ઇડલી ઢોંસા.આ આપણે નાસ્તામાં,લંચમાં કે ડિનરમાં ગમેત્યારે ખાઇ શકીએ છે.નાના મોટા બધાને ભાવે છે.સાઉથની સૌથી કોમન ડીશ એટલે ઇડલી ઢોંસા જે કેરાલામાં સૌથી વધારે ખવાય છે#સાઉથ Priti Shah -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 સંભાર સંભાર આમ તો દક્ષિણ ભારત ની વાનગી છે પરંતુ આખા દેશમાં બધે જ પોતીકી બની ગઈ છે કારણ તેમાં વપરાતા ખાસ શાક ભાજી અને ખાસ મસાલાઓ વડે તે ખૂબ સ્વાદિષ્ટ પુરવાર થઈ છે અને ગુજરાતીઓ સંભાર ને ખાસ પસંદ કરે છે...ઈડલી , ઢોસા, ઉત્તપમ કે વડા સાથે તેને પીરસવામાં આવે છે.... Sudha Banjara Vasani -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે Jigna Patel -
ઈડલી -સંભાર -કોકોનટ ચટણી (Idli-Sambar-Coconut Chutney Recipe In
#વિકમીલ૩ #સ્ટીમ પરંપરાગત ઇડલી સંભાર નાળિયેરની ચટણી... Foram Vyas -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (2)