ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

#ST
સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે .
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST
સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા 8,10કલાક ચોખા અને અડદ ની દાળ ને પાણી મી પલાળી,નિથારી ને દહીં સાથે મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી ને બેટર તૈયાર કરી લેવુ. વેજીટેબલ ને ઝીણા ચૉપ કરી લેવાના
- 2
હવે નાન સ્ટીક પેન ગરમ કરી ને તેલ થી ગ્રીસ કરી લેવાના અને બેટર મા દહીં,મીઠું,મરચુ વેજીટેબલ નાખી ને બેટર બનાવી ને ચમચા થી પેન પર પુડા ની જેમ સ્પ્રેડ કરી ને ચારો બાજૂ તેલ સ્પ્રિકંલ કરવુ. એક સાઈડ કુક થઈ જાય બીજી સાઈડ પલટાવી ને કુક કરી લેવુ બન્ને બાજૂ ગુલાબી શેકાતા 8મીનીટ થાય છે પ્લેટ મા કાઢી ને સર્વ કરવુ
- 3
બીજી રીત઼... બેટર મા મીઠું,મરચુ નાખી ને ચમચા થી પેન પર સ્પ્રેડ કરી ને ઝીણા કાપેલા વેજીટેબલ મુકી ને ઢાકી ને કુક થવા દેવુ અને પલટાવી ને બીજી બાજુ કુક કરી લેવુ અને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરવુ
- 4
બન્ને રીત થી બનાવી ને ઉત્તપમ બનાવી શકાય છે મે પણ બનાવી છે અને પ્લેટ મા સર્વ કરી છે
Similar Recipes
More Recipes
- મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
- સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
- ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
- ભટુરે (Bhature Recipe In Gujarati)
- ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)









ટિપ્પણીઓ (4)