ટોમેટો ઉત્તપમ (Tomato Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને સારી રીતે ધોઈ ને 4 થી 5 કલાક સુધી પલાળી રાખો.પછી મિક્સર જર માં ઝીણું પીસી ને 6 કલાક માટે ઢાંકી ને ગરમ જગ્યા પર મૂકી દો
- 2
6 કલાક પછી એમાં આંથો આવી જશે,એમાં મીઠું ઉમેરી સારી રીતે હલાવો. હવે ગરમ તવા પર ખીરું પાથરી એની પર ટામેટા અને ઝીણો કાંદો ભભરાવો.
- 3
બંને બાજુ બટર કે ઘી લગાવી શેકી લો.તૈયાર છે ટોમેટો ઉત્તપમ,સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16111287






ટિપ્પણીઓ