નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#ST
મે આ ઢોસા આપણા ગૃપ ના પૂર્વી બેન બક્ષી પાસે થી શીખ્યા છે કુકપેડ મા આવ્યા પછી ઘણું નવુ શીખી આભાર
નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)
#ST
મે આ ઢોસા આપણા ગૃપ ના પૂર્વી બેન બક્ષી પાસે થી શીખ્યા છે કુકપેડ મા આવ્યા પછી ઘણું નવુ શીખી આભાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ધોઈ ને પલાળી દો.૫ કલાક પછી મિકસર મા ઢોસા નું ખીરું તૈયાર કરો.
- 2
ઢોસા ના ખીરા મા આથો આવી જાય મીઠું નાખીને ખીરું તૈયાર કરો. પછી સોસ ની બોટલ મા ખીરું ભરી દો.
- 3
એક નોનસ્ટીક તવી મા બટર લગાવી બોટલ ની મદદ થી નેટ ઢોસા બનાવો. તો તૈયાર છે નેટ ઢોસા તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#TT3 સાઉથ ઈન્ડિયન બધાં ના ઘેર બનતી વાનગી છે તેમાં પણ હવે વેરાઇટી જોવા મળે છે. મે પણ આજ જીની ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
-
ઢોસા
#goldenapron3#વીક9#ઢોસાપઝલ બોક્સ માંથી મે ઢોસા શબ્દ પસંદ કરી ને ઢોસા બનાવ્યા છે મારા ઘર મા બધાના ફેવરેટ છે સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા આમ તો સાઉથ ઈન્ડિયન ડિસ છે. પરંતુ બધી જ જગ્યા એ મળે છે અને બધા લોકો ના ફેવરિટ છે. ચોખા, અડદ દાલ, મિક્સ દાલ વિવિધ પ્રકાર થી બનાવી શકાય છે. Nisha Shah -
-
ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
આ ઢોસા મિક્સ દાળ ના બનાવ્યા છે એક્દમ ઝડપી અને પ્રોટિન થી ભરપૂર અને ફરમેન્ટેશન વગર એટલે હેલ્થી પણ ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય 👍 Parul Patel -
બટર પેપર ઢોસા (butter paper dosa recipe in Gujarati)
#મોમ બાળકોને અમુક વાનગીઓ પસંદ હોય છે તો અમુક નથી હોતી મારી દીકરીને મસાલા ઢોસા કરતા બટર પેપર ઢોસા કે ચોકલેટ ઢોસો વધારે ભાવે છે તો આ સરળ રેસિપી મારી દીકરી માટે.. Hiral Pandya Shukla -
સત્તુ નો હલવો (Sattu Halwa Recipe In Gujarati)
#EBWeek11 આ વાનગી મે મારા માસીજી પાસે થી શીખી છે તે સત્તુ ના લાડું બનાવતા આ ખુબ પૌષ્ટિક વાનગી છે. HEMA OZA -
-
-
-
-
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
મિક્સ દાળ ના ઢોસા (Mix Dal Dosa Recipe In Gujarati)
આમ તો આપણે અડદ ની દાળ અને ચોખાને પલાળી ને ખીરું તૈયાર કરી ઢોસા બનાવતા હોય છે પણ આજે મે તેમાં થોડું વેરિયેશન કર્યું છે એક ની બદલે મિક્સ દાળ નું ખીરું બનાવી ને ઢોસા બનાવ્યા ખુબજ સરસ બને છે.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.આ રેસીપી મેં ઈશિતા માંકડ પાસે થી શીખી.thnq so much 😊 Nikita Mankad Rindani -
નેટ પનીર ચીઝ ઢોસા
#Testmebest#ફ્યુઝનવિક#નેટ_પનીર_ચીઝ_ઢોસા આ રેસિપિ માં ઢોસા ના ખીરા નેટ એક કાણા વાળી બોટલ કર કેચપ ની ખાલી બોટલ માં ખીરું ભરી નેટ નેટ બનાવી તેમાં પનીર નો મસાલો બનાવી teમાં ચીઝ નાખી કેચપ કે ચટણી સાથે સર્વ કરવું....😋😋 Mayuri Vara Kamania -
સાઉથ ઈન્ડિયન ડીશ (South Indian Dish Recipe In Gujarati)
#ST ઈડલી ઢોસા હવે તો સવાર નો નાસ્તો થઈ ગયો છે. કયાં પણ ફરવા જ ઈ એ તો આ એક કાઉટર હોય જ. HEMA OZA -
-
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
મિકસ દાળના ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#Week3#October#My post 1આ ઢોસા મા વિશેષ એ છે કે આથા વગર ઝડપથી બનાવી શકાય છે. સવાર ના નાસ્તા મા પણ બનાવી શકાય છે. Miti Chhaya Mankad -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
મિકસ દાળના ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#Week3#October#My post 1આ ઢોસા મા વિશેષ એ છે કે આથા વગર ઝડપથી બનાવી શકાય છે. સવાર ના નાસ્તા મા પણ બનાવી શકાય છે. Miti Mankad -
-
-
સેપ઼ેટ મસાલા ઢોસા
#મનગમતીઆ ઢોસા બાળકો પણ ખાઈ શકે છે. કારણ કે મસાલો ન ભાવે તો સાદો ઢોસા તો ખાઈ જ શકે. માટે જ મે સેપ઼ેટ મસાલા ઢોસા બનાવ્યા છે.lina vasant
-
-
મૈસુર ઢોસા (Maysore Dosa recipe in Gujarati)
#સુપરશેફ2#goldenapron3#week21લગભગ બધા જ બાળકોને ઢોસા ખૂબ જ પ્રિય હોય છે. મૈસુરી ઢોસા થોડા જુદા પ્રકારના હોય છે તેમનું અંદરનુનો માવો જુદો હોય છે એમાં પણ બાળકોને બીટ ગાજર ભાવતું નથી પણ મેસૂર ઢોસા ની અંદર ગાજર અને બીટનું કોમ્બીનેસન એટલું સરસ છે કે આપણા પણ તેબનાવવામાં અને ખવડાવવામાં ખૂબ જ મજા આવે છે. Davda Bhavana -
-
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16111335
ટિપ્પણીઓ