કુલ્લકી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
#ST
કુલલ્કી શરબત એ કેરળ નું પોપ્યુલર પીણું છે.જે લીંબુ શરબત જેમ જ બનાવી તેમાં ફુદીના,મરચા ની ફ્લેવર ,આપી શેક કરી ને સવઁ કરવા માં આવે છે.
કુલ્લકી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#ST
કુલલ્કી શરબત એ કેરળ નું પોપ્યુલર પીણું છે.જે લીંબુ શરબત જેમ જ બનાવી તેમાં ફુદીના,મરચા ની ફ્લેવર ,આપી શેક કરી ને સવઁ કરવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં તકમરીયા ના બી લઇ તેમાં પાણી ઉમેરી 1 કલાક રહેવા દો.
- 2
હવે ગ્લાસ માં ખાંડ,,મીઠું,મરચા ની કટ કરેલી સ્લાઇસ,લીંબુ નો રસ,ફુદીના ના પાન ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેના પર ગ્લાસ વડે ઢાંકી તેને 2-3 મિનિટ શેક કરી લો.
- 4
હવે સવિંગ ગ્લાસ માં તકમરીયા,બરફ,ફુદીના ના પાન,ઉમેરી શરબત ઉમેરી દો.
- 5
લીંબુ ની સ્લાઇસ વડે ગાઁનિશ કરી તરત સવઁ કરો.તૈયાર છે કુલ્લકી શરબત.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16112163

ટિપ્પણીઓ