મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વયકતિ
  1. 1 કપઅડદ ની દાળ
  2. 2 ચમચીચોખા
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 3/4લીલા મરચાં બારીક સમારેલા
  5. સંભાર માટે
  6. 1 કપતુવેર ની દાળ
  7. 1 ચમચીઆંબલી નો પલ્પ
  8. સરગવા ની શીંગ 4 ટુકડા
  9. દૂધીના 4 ટુકડા
  10. 2 ચમચીSAkTHI સાઉથ ઇન્ડીયન સંભાર મસાલો
  11. 1 ચમચીલાલ મરચું
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીઘી
  16. 1 ચમચીજીરુ
  17. 1/2 ચમચી લાલ મરચું
  18. મેદુવડા તળવા માટે તેલ
  19. 4આઈસ ક્યૂબ
  20. 2/4લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    અડદ ની દાળ અને ચોખા ને પાણી થી ઘોઈ લો પછી એને 6/7કલાક માટે પલાળી રાખો પછી પાણી કાઢી નાખો અને મિકસર બાઉલમાં આઈસ ક્યૂબ નાખી,લીલા મરચાં ઉમેરી કકરુ ક્રશ કરી લો,ખીરું મિડીયમ રાખવું હવે મીઠું ઉમેરી બરાબર ફીણી લો. ગેસ ઉપર પેન મુકી તેમાં તેલ ઉમેરી ગરમ કરો,હવે મેદુવડા બનાવા માટે ચા ની ગરણી ઊઘી કરી એના ઊપર પાણી લગાવી ને વડા નું ખીરું લઈને હાથ થી વચ્ચે કાણું કરી મિડીયમ તાપે તળી લો.બઘા વડા આ રીતે તૈયાર કરો

  2. 2

    તુવેર દાળ ને પાણી થી ઘોઈ લો પછી એને બાફી લો. હવે સરગવા ની શીંગ અને દૂધીને પણ બાફી લો. દાળ ને ક્રશ કરી ગેસ ઉપર મુકો, તેમાં મીઠું, લાલ મરચું, સંભાર મસાલો,આંબલી નો પલ્પ ઉમેરો બરાબર મિક્સ કરો હવે પેન માં તેલ મુકી તેમાં રાઈ, લીમડા ના પાન ઉમેરો વઘાર થાય એટલે દાળ મા ઉમેરો, દુઘી, સરગવા ની શીંગ ઉમેરો બરાબર ઉકળવા દો. થાય એટલે ગેસ બંધ કરી દો. બાઉલમાં મેદુવડા લઈને તેમાં સંભાર ઉમેરો. હવે એક પેન માં ઘી મુકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, લાલ મરચું ઉમેરો હવે તૈયાર કરેલ વઘાર બાઉલમાં ઉપરથી ઉમેરો.

  3. 3

    Look ખુબ જ સરસ લાગે છે. સમેલ પણ સરસ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes