કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંદુ વડા અને સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંદુ વડા અને સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંદુ વડા અને સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#ST

#ST

વધુ વાંચો

મેંદુ વડા અને સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#ST

#ST

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપઅડદ ની દાળ
  • ૧/૨ ટી સ્પૂનજીરું
  • ૧ ટી સ્પૂનલીલાં વાટેલા મરચાં
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • સંભાર બનાવા માટે ની સામગ્રી
  • ૨ કપતુરની દાળ
  • ૪/૫ નંગ ટામેટા
  • ૧/૨ કપદૂધી
  • ૪/૫ નંગ ડુંગળી
  • ૩/૪ રીંગણા (ફરજિયાત નથી)
  • ૪/૫ નંગ બટાકા
  • ૬/૭ ટુકડા સરગવા ની શીંગ
  • વઘાર માટે તેલ
  • ૧/૨ ટી સ્પૂનહિંગ
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૫/૬ નંગ લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ સંભાર મસાલો
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ૪/૫ કલાક પલળવા દો.પલળી જાય પછી તેને મિક્સર માં ક્રશ કરી લો.ક્રશ કરતી વખતે બને તો બહુ પાણી નો ઉપયોગ ન કરવો.

  2. 2

    ક્રશ થઈ જાય પછી તેમાં જીરું, વાટેલા લીલાં મરચાં અને સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર લાગે તો જ પાણી નાખવું.અને ખૂબ ફીણવું. ખીરું થોડું લચકા પડતું રાખવું.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકો ગરમ થાય ત્યાં સુધી વડા બનાવી લો.એક પ્લાસ્ટિક નો ટુકડો લઈ પાણી વાડો હાથ લગાવી ખીરાને તેની પર પાથરી ને ગોળ આકાર આપો ફરી પાણી વાળી આંગળી કરી વચ્ચે કાણું પાડો ધીમે થી હાથ માં લઇ ને તેલ માં નાખો આવી રીતે બધા વડા ને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તો તૈયાર છે આપણા મેંદુ વડા.

  4. 4

    હવે સંભાર બનાવા માટે સૌ પ્રથમ દાળ ને ધોઈ ને થોડીવાર પલળવા દો અને પછી બાફી લો.ત્યારબાદ કુકર માં બધા શાકભાજી ને બાફી લો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, રાઈ, લીમડાના પાન નાખી વઘાર કરો પછી તેમાં દાળ નાખો અને થોડીવાર ઉકળવા દો ઊકળી જાય પછી તેમાં બધા શાકભાજી તેમજ મસાલા નાખી સંભાર ને ઉકળવા દો ઊકળી જાય પછી તેમાં સ્વાદ મુજબ સંભાર મસાલો નાખો અને થોડીવાર ચડવા દો.થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ સંભાર.

  7. 7

    અહીં મે વડા સંભાર ને લીલા નાળિયેર ની ચટણી સાથે સર્વ કર્યા છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર April 03, 2022 17:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંદુવડા સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈડલી શાશલિક (Idli Shashlik recipe in Gujarati)
  2. ઉપમા પ્રીમીક્સ (Upma Premix Recipe In Gujarati)
  3. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
  1. સાઉથ સાંભાર મસાલા પાઉડર (South Sambhar Masala Powder Recipe In Gujarati)
  2. કેન્ડી ઈડલી સંભાર ચટણી (Candy Idli Sambhar Chutney Recipe In Gujarati)
  3. લાલ ભીંડા નુ શાક (Red Bhinda Shak Recipe In Gujarati)
  4. વાટી દાળ નુ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16121595
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close