રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલીના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું
- 2
પછી તેમાં ઇનો ઉમેરી બરાબર ફીણી ઈડલી સ્ટેન્ડમાં ખીરુ ભરી ઈડલી બનાવવી
- 3
તુવેરની દાળને બાફી લેવી
- 4
દાળ બફાય જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું સાંભાર પાઉડર દુધી અને સરગવાના ટુકડા કરી ઉમેરવા
- 5
ટામેટા ના પીસ અને મીઠો લીમડો નાખી ઉકળવા દેવું
- 6
શાક ચડી જાય એટલે તેલ મૂકી અડદની દાળ રાઈ અને હિંગનો વઘાર કરી દાળમાં ઉમેર્યું
- 7
પછી તેમાં આમલીની પેસ્ટ ઉમેરવી
- 8
બરાબર ઉકળી જાય એટલે ઈડલી સાંભાર અને ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123686





ટિપ્પણીઓ