કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૈદા મા મીઠું મુઠ્ઠી મોણ નાખી ને પાણી થી સોફટ,નરમ લોટ બાન્ધી લેવુ અને ઢાકી ને 15મીનીટ રેસ્ટ આપવુ
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને મગ ની પલાળી દાળ નાખી મીઠું અને સહેજ પાણી ના છાટા નાખી ને કુક કરી લો મીડીયમ સ્લો ફલેમ પર 15મીનીટ મા ચઢી જાય છે.હવે બેસન,અધકચરા ધણા,જીરુ,વરિયાળી,મરી લવીગં,હલ્દી,મરચુ નાખી ને શેકાવા દો હવે પ્લેટ મા કાઢી ને ઠંડા કરી ને નાના ગોલી બનાવી લો.કચોડી ની સ્ટફીગં તૈયાર છે
- 3
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો ફલેમ સ્લો રાખવાની, હવે મૈદા ના લોટ મસળી ને લુઆ બનાવી ને સ્ટફીગં ભરી સીલ કરી ને હથેલી થી દબાબી ને કચોડી બનાવી તેલ મા મુકો અને ફલેમ ને સ્લો મીડીયમ રાખી ને બન્ને બાજૂ ક્રિસ્પી,ગોલ્ડન બ્રાઉન તળી ને ચટણી,સેવ નાખી ને સર્વ કરવી
- 4
ગ્રીન ચટણી બનાવા. કોથમીર,લીલી મરચા મીઠું ,જીરુ પાણી નાખી ને સ્મુધ પેસ્ટ બનાવી લેવી તૈયાર છે ગ્રીન તીખી ચટણી
- 5
ગળી ચટણી બનાવા.. ખજૂર સુકી આમોળિયા ને પાણી નાખી ને કુકર મા 4વ્હીસલ વગાળી ને કુક કરી ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી.અને સચંળ મીઠું, શેકલા જીરા પાઉડર,ચપટી મરચુ પાઉડર નાખો.તૈયાર છે ખાટી મીઠી ચટણી
- 6
હવે સર્વીગં પ્લેટ મા કચોડી મુકો વચચે ખાડા કરી ને ખજૂર આમોળિયા ની ચટણી, તીખી ગ્રીન ચટણી,દહીં, સેવ નાખી ને સર્વ કરો઼..તૈયાર છે "ઇન્દૌર ના રાજવાડા ની ખસ્તા કચોડી ચૉટ"....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
બિહારી સમોસા ચાટ (Bihari Samosa Chat Recipe In Gujarati)
# ચૉટ રેસીપી#સ્ટ્રીટ ફૂડ રેસીપી ભારતીય વ્યંજન મા સમોસા એક ફરસાણ તરીકે ઓળખવા મા આવે છે. અલગ અલગ રાજયો મા વિવિધ રીતે બને છે. ગુજરાત મા પણ સમોસા બધા ની મનભાવતુ પ્રિય વાનગી છે નાસ્તા મા ચૉય ,કૉફી સાથે અને ચટણી સાથે ચૉટ ના ફામ મા પણ સર્વ થાય છે Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
આ પણ બઘા ને ભાવતી એક ચાટ છે. #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #papadichat #papadi Bela Doshi -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#PS આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય. Bina Mithani -
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
-
-
-
-
-
-
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi
More Recipes
- વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
- હકકા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
- ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
- રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)