ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને બીટ ને ધોઈ તેના ટુકડા કરી લો. પછી પેનમાં બટર ગરમ કરી છીણેલું આદુ, ટામેટા, બીટ ના ટુકડા નાખી ફ્રાય કરો. હવે તેમાં પાણી એડ કરો. તેને ઉકળવા દો.
- 2
પછી તેમાં મરી પાઉડર,મીઠું અને સાકર નાખી બરાબર ઉકળવા દો.મિક્સ થઈ જાય પછી તેને ગ્રાઇન્ડ કરી ગાળી લો.
- 3
રેડી છે ટામેટા બીટ નો સૂપ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી મલાઈ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16124975




ટિપ્પણીઓ