મીનેકો બિસ્કિટ ને એક ડીશ માં ગોઠવી દેવું.એના પર ગ્રીન ચટણી,ટોમેટો કેચઅપ,ટોમેટો, ડુંગળી,કેપ્સિકમ, પાથરવું પછી એના પર જીની સેવ ધાણા થી ગાર્નિશ કરવું.ઉપર ચીઝ છીની દેવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ