દાબેલી (Dabeli Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SF

દાબેલી (Dabeli Recipe In Gujarati)

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૬ નંગબાફેલા બટાકા
  2. મીઠું મરચું ચાર ચમચી દાબેલી મસાલો
  3. 3ઝીણી સમારેલી ડુંગળી
  4. ઝીણી સેવ, મસાલા શીંગ
  5. દાબેલી બનાવવા મોટા પાઉ
  6. તેલ અથવા બટર

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા માં બધો મસાલો કરો. ડુંગળી સાંતળો. બટેટામાં સેવ, ડુંગળી દાબેલી મસાલો હલો

  2. 2

    ત્યારબાદ પાવ માં વચ્ચે કાપો પડી મસાલો ભરો. વચ્ચે સેવ અને શીંગ નાખતા જાઓ.

  3. 3

    તવા ઉપર ઘી કે બટર લગાવી ગોલ્ડન બ્રાઉન શેકો.

  4. 4

    તો રેડી છે બધાના મનપસંદ એવી દાબેલી. જે નાના-મોટા બધાને ભાવશે. જે આજે મેં સોસ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes