વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
#SF ( સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ )
વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)
#SF ( સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ )
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં બટર ગરમ કરવા મૂકો. બટર ઓગળે એટલે તેમાં લસણ ની પેસ્ટ સાંતળો, પછી ડૂંગળી ગુલાબી રંગ ની સાંતળો તેમાં બાફેલું બટેટું, મકાઈ, કેપ્સીકમ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી પૂરણ તૈયાર કરો
- 2
હવે તેલ માં મિક્સ હર્બ નાખીં ડ્રેસિંગ તૈયાર કરી લો બ્રેડ બન મા કાપા પાડી તેમાં પહેલા હર્બ વાળુ તેલ લગાવો પછી પૂરણ ભરી ઉપર ચીઝ ભરી લોઢી પર ઢાંકી ને ધીમા તાપે ચીઝ ઓગળે ત્યાં સુધી શેકી લો ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
- હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)
- પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
- દિલ્લી સ્ટ્રીટ ફૂડ રાજમા રેપ (Delhi Street Food Rajama Wrape Recipe In Gujarati)
- ચીઝી હરીયાળી આલુ પરાઠા (Cheesy Hariyali Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16130916






ટિપ્પણીઓ (11)