મિક્સ વેજીટેબલ ટીક્કી (Mix Vegetable Tikki Recipe In Gujarati)

Dharmishta Chauhan @Dharmishta_16
મિક્સ વેજીટેબલ ટીક્કી (Mix Vegetable Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને વરાળે બાફી લઇ છુંદો કરો
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર આદુ-મરચાની પેસ્ટ ને ક્રશ કરેલા પૌવા ઉમેરો
- 3
લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ટીકી વાળી લેવી તેને બ્રેડક્રમ્સ માં રગદોળી નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરવી
- 4
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવી ટીક્કી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158745





ટિપ્પણીઓ