ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩ કપચોખા નો લોટ
  2. ૪ ટી સ્પૂનમલાઈ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  5. ૧/૨ ટી સ્પૂનમરચા ની પેસ્ટ
  6. ૩ ટી સ્પૂનપલાળેલા તલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો. પછી ચકરી ની જાળી નાખી ચકરી પાડી મિડિયમ તાપે તળી લો. મસ્ત અને કિસપી ચકરી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes