રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ડુંગળી ટામેટુ લઈ તેમાં બુંદી, મસાલા શીંગ, સેવ ઉમેરી દેવા હવે તેમાં આમચૂર પાઉડર અને મરચું નાખી હલાવી લેવું એકથી બે ચમચી ખજૂર આમલીની ચટણી ઉમેરવી પૂરીને પણ ભૂકો કરી ઉમેરી દેવી સંચળ ભભરાવી દેવો
- 2
આ મિશ્રણને તૈયાર કરી સાઈડ પર રાખો હવે ટોસ્ટ લઈ તેને ખજૂર આમલીની ચટણી બંને બાજુ પલાળી દેવા તૈયારીમાં કાઢી લેવા હવે તેને એક પ્લેટમાં ગોઠવી તૈયાર કરેલું મિશ્રણ તેની ઉપર મૂકવું છેલ્લે કોથમીર થોડી સેવ અને મસાલા શીંગ ભભરાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા ટોસ્ટ (Chatpata Toast Recipe In Gujarati)
વાહ વાહ એકવાર બનાવશો અને ખાસો તો તો બધા કહેશો વાહ વાહ 😋 બહુ જ એકદમ ટેસ્ટી લાગશે હા આ તો અમારા ઘરની વાત છે તમે લોકો મને જરૂરથી જણાવજો તમને લોકોને કેવા લાગ્યા. Varsha Monani -
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
-
ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#home made foram khatri -
-
-
-
-
-
-
પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
આ એવી વસ્તુ છે જે નાના મોટા સૌની વ્હાલી 😀😀😍😍 Aanal Avashiya Chhaya -
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
-
-
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16159647
ટિપ્પણીઓ (2)