હક્કા નુડલ્સ

Bhavna Lodhiya @BHAVNA1982
હક્કા નુડલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે નુડલ્સ પેકેટ ખોલી તેની અંદર આવેલ મસાલો અને બન્ને સોસ બહાર કાઢી લઈએ.
- 2
હવે એક મોટા વાસણ માં ગરમ પાણી મૂકી તેમાં ખાલી નુડલ્સ એડ કરીએ. હવે એમાં તરતજ 1ચમચો તેલ એ ગરમ પાણી માં નુડલ્સ ની ઉપર જ રેડીણે ધીમે થી મિક્સ કરીએ.
- 3
હવે તેને 5 મિનિટ માંજ ઓસાવી લઇ તેના પર ઠન્ડુ પાણી રેડી દઈએ. તેલ પાણી મિક્સ હોવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નઈ.
- 4
હવે તેલ મૂકી કાંદા, કેપ્સિકમ,અને કોબીનો વઘાર કરીએ. હવે તેમાં ઓસાવેલ નુડલ્સ એડ કરી બન્ને સોસ અને મસાલો પાણી માં ઘોળી તે નુડલ્સ માં એડ કરીએ.
- 5
તો રેડી છે હક્કા નુડલ્સ, તેને ધાણાભાજી અને ટોમેટો સોસ થી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરીએ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16163477






ટિપ્પણીઓ (2)